શબ્દોની માયાજાળમાં રાચતી ગુજરાત સરકારના સત્તાવાર કાગળો, ઠરાવો, પત્રવહેવારમાં બાળ મજુર માટે બાળ શ્રમ યોગી શબ્દ વાપરવામાં આવે છે.
ઇડરના બીટી કોટનના ખેતરમાં 12 વર્ષનો વાદી પ્રતાપ |
પરંતુ, સરકારનો શ્રમ વિભાગ જ્યારે બાળ મજુરીમાંથી બાળ મજુરોને મુક્ત કરે છે, ત્યારે તેમના હાથની ફિંગરપ્રિન્ટ્સ લેવામાં આવે છે.
તો, શું તેમને બાળ શ્રમ કેદી કહેવા ઉચિત છે ?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો