કુલ પૃષ્ઠ અવલોકનો

બુધવાર, 1 ફેબ્રુઆરી, 2012

નામદાર ગુજરાત હાઇકોર્ટની કેન્ટીનમાં બાળ મજુર



નામદાર ગુજરાત હાઇકોર્ટના પરિસરમાં આવેલી કેન્ટીનમાં કામ કરતા આ બાળ મજુરને તેની ઉંમર ખબર નથી. તે રાજસ્થાનના પાલી ગામનો છે. કેન્ટીનમાં સમગ્ર હાઇકોર્ટના વકીલો આખો દિવસ ચા પીવા આવે છે, પરંતુ કોઇને આવા બાળમજુરોની હાજરીથી પીડા થતી નથી. કોઈ ત્રાસવાદી અંદર ઘૂસી ના જાય તે માટે હાઇકોર્ટના દરવાજે સુરક્ષાનો જડબેસલાક બંદોબસ્ત છે. ત્રાસવાદી અંદર ઘૂસી શકતો નથી, બાળ મજુર ઘૂસી શકે છે. 






ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો